અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/મારું આખુંય ઘર
Revision as of 10:55, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારું આખુંય ઘર| યોગેશ જોષી}} <poem> મારું આખુંય ઘર દો…ડ…તું જઈ...")
મારું આખુંય ઘર
યોગેશ જોષી
મારું આખુંય ઘર
દો…ડ…તું જઈને ઊભું રહ્યું પાદરે;
હાથની છાજલી કરી.
(અવાજનું અજવાળું, ૧૯૮૪, પૃ. ૫)