ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનધિકૃતઆવૃત્તિ

From Ekatra Wiki
Revision as of 13:19, 16 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અનધિકૃતઆવૃત્તિ(Pireted edition)'''</span> : ગ્રન્થસ્વામીત્વનો ભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અનધિકૃતઆવૃત્તિ(Pireted edition) : ગ્રન્થસ્વામીત્વનો ભંગ કરતી બીજાના સાહિત્યગ્રંથની અનધિકૃત આવૃત્તિ. અન્ય દેશમાંથી તફડાવેલા સાહિત્યની આ પ્રકારે અનધિકૃત આવૃત્તિ થતી હોય છે. આજે પ્રત્યેક અનધિકૃત આવૃત્તિ કોપીરાઇટનો ભંગ કરે છે. પ.ના.