ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આંતરભાષા અનુવાદ
Revision as of 09:40, 18 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આંતરભાષા અનુવાદ (Interlingual translation)'''</span> : એક ભાષામાંથી બીજ...")
આંતરભાષા અનુવાદ (Interlingual translation) : એક ભાષામાંથી બીજી ભાષામાં થતો અનુવાદ. જેમકે ફ્રેન્ચમાંથી અંગ્રેજીમાં અથવા બંગાળીમાંથી ગુજરાતીમાં થતો અનુવાદ.
ચં.ટો.