ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાલવિષમતા
Revision as of 11:55, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કાલવિષમતા''' (Anisochrony) : કથાસાહિત્યની કથનગતિમાં આવતા ફ...")
કાલવિષમતા (Anisochrony) : કથાસાહિત્યની કથનગતિમાં આવતા ફેરફારો. કથનગતિને ઝડપી કે ધીમી કરવામાં આવે છે. જેમકે દૃશ્યવર્ણનથી એકદમ સંક્ષેપ તરફ કે સંક્ષેપથી એકદમ દૃશ્યવર્ણન તરફ જતું કથન.
ચં.ટો.