ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલાનો વ્યવહારવાદી સિદ્ધાન્ત

From Ekatra Wiki
Revision as of 10:30, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''કલાનો વ્યવહારવાદી સિદ્ધાન્ત (Pragmatic theory of art)'''</span> : આનો પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કલાનો વ્યવહારવાદી સિદ્ધાન્ત (Pragmatic theory of art) : આનો પ્રવર્તક ઓગણીસમી સદીનો અમેરિકન સિદ્ધાન્તકાર વિલ્ય્મ જેમ્સ છે. એની સૌન્દર્યવિભાવના પ્રમાણે કલાકૃતિનું પ્રાથમિક કાર્ય કલાકૃતિના પોતીકા પ્રભાવને બદલે વ્યાવહારિક કે સામાજિક હેતુ સિદ્ધ કરવાનું છે. ચં.ટો.