ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચરિત્રનાટક
Revision as of 11:27, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચરિતનાટક (Biodrama)'''</span>: વ્યક્તિના જીવનપ્રસંગોને કે, જી...")
ચરિતનાટક (Biodrama): વ્યક્તિના જીવનપ્રસંગોને કે, જીવનવૃત્તાંતને સાંકળીને લખાયેલું નાટક.
ચં.ટો.