ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચિત્રમાલા

From Ekatra Wiki
Revision as of 13:13, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચિત્રમાલા(Comic Strips)'''</span> : સામયિકો તથા સમાચારપત્રોમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચિત્રમાલા(Comic Strips) : સામયિકો તથા સમાચારપત્રોમાં હપતાવાર પ્રગટ થતી ચિત્રશ્રેણી. આ શ્રેણીમાં સાહસકથા કે હાસ્યકથાને વણી લેવામાં આવી હોય છે. હ.ત્રિ.