ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જગતદર્શન
Revision as of 15:08, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
જગતદર્શન(world view, weltanchanung) : લેખકની જગત પરત્વેની દૃષ્ટિ, જગત અને વાસ્તવ પરત્વેનો એનો અભિગમ, બીજી રીતે કહીએ તો સમાજ, મનુષ્યજાતિ અને અસ્તિત્વ અંગેના લેખકના કલ્પ કે એના તત્ત્વવિચારને આ સંજ્ઞા લાગુ પડે છે.
ચં.ટો.