ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભયનાટ્ય
Revision as of 12:05, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભયનાટ્ય (Theatre of panic, Theatre panique)'''</span> : શોક અને આનંદને, રુચિ અન...")
ભયનાટ્ય (Theatre of panic, Theatre panique) : શોક અને આનંદને, રુચિ અને અપરુચિને પ્રાકૃત જોમથી સંમિશ્રિત કરતો આ રંગમંચ ફેર્નાન્દુ એરબલની નીપજ છે.
ચં.ટો.