Revision as of 08:37, 29 November 2021 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મહાનિબંધ'''</span> (Thesis/Dissertation) : મૌલિક સંશોધન અને વિશિષ્ટ દ...")
મહાનિબંધ (Thesis/Dissertation) : મૌલિક સંશોધન અને વિશિષ્ટ દૃષ્ટિથી કોઈ ચોક્કસ વિષય કે વિષયાંગને લગતી સમસ્યા કે તેને લગતા મુદ્દા પર વ્યવસ્થિત રીતે તૈયાર કરેલું લખાણ.
ચં.ટો.