ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મિશ્રકૃતિ
Revision as of 09:55, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મિશ્રકૃતિ(Pastiche)'''</span> : અન્ય કૃતિઓના વસ્તુ, સ્વરૂપ, શૈ...")
મિશ્રકૃતિ(Pastiche) : અન્ય કૃતિઓના વસ્તુ, સ્વરૂપ, શૈલી વગેરેના મિશ્રણ દ્વારા લખાયેલી અનુકૃતિ.
ચં.ટો.