ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂળપાઠ
Revision as of 10:36, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મૂળપાઠ(Ur-Text)'''</span> : કૃતિના મૂળ પાઠ અંગે વપરાતી જર્મન...")
મૂળપાઠ(Ur-Text) : કૃતિના મૂળ પાઠ અંગે વપરાતી જર્મન સંજ્ઞા. કૃતિવિવેચન દ્વારા પુનર્રચના પામતા લુપ્ત પાઠને એ વિશેષ લાગુ પડે છે. કેટલાક વિદ્વદ્જનોનું માનવું છે કે શેક્સપિયરનું ‘હેમ્લેટ’ નાટક એના પોતાના અગાઉના નાટક પર અવલંબિત છે અને તે અત્યારે જળવાયું નથી. આ અવધારણાત્મક કૃતિ ‘મૂળ પાઠ’ છે.
ચં.ટો.