ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂઢ પરિસ્થિતિ
Revision as of 15:25, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રૂઢ પરિસ્થિતિ(Stock situations)'''</span> : સાહિત્યકૃતિમાં વર્ણવવ...")
રૂઢ પરિસ્થિતિ(Stock situations) : સાહિત્યકૃતિમાં વર્ણવવામાં આવતી રોજિંદા જીવનની સામાન્ય ઘટનાઓ તથા સામાન્ય માણસોના જીવનમાં અવારનવાર બનતી અસાધારણ ઘટનાઓનો નિર્દેશ આ સંજ્ઞા દ્વારા મળે છે. જેમકે, અસંખ્ય પ્રેમકથાઓમાં જોવા મળતો પ્રણયત્રિકોણ.
પ.ના.