ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લઘુ સોનેટ

From Ekatra Wiki
Revision as of 07:47, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લઘુ સૉનેટ(Curtal Sonnet)'''</span> : જી. એમ. હોપકિન્ઝ દ્વારા રચાયે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લઘુ સૉનેટ(Curtal Sonnet) : જી. એમ. હોપકિન્ઝ દ્વારા રચાયેલું સૉનેટનું દશ પંક્તિનું લઘુ સ્વરૂપ. ચં.ટો.