ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હંસગાન
Jump to navigation
Jump to search
હંસગાન(Swan song) : કલાકારની છેલ્લી સર્જનાત્મક કૃતિ. આની પાછળ એવી માન્યતા છે કે હંસ મરણ પહેલાં જ માત્ર ગાય છે.
ચં.ટો.