ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાદગ્રન્થ
વાદગ્રન્થ : અન્યના મતોને ઉગ્ર રીતે ખંડિત કરી પોતાના મતનું સ્થાપન કરનાર ગ્રન્થને વાદગ્રન્થ તરીકે ઓળખવામાં આવે છે.