ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહોક્તિ

From Ekatra Wiki
Revision as of 08:51, 27 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સહોક્તિ'''</span> : સહ કે તેનો અર્થ ધરાવતા શબ્દના અર્થબ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સહોક્તિ : સહ કે તેનો અર્થ ધરાવતા શબ્દના અર્થબળથી જ્યારે એક શબ્દ અનેક અર્થનો વાચક બને છે ત્યારે સહોક્તિ અલંકાર થાય છે. જેમકે “દુશ્મનોની સાથે એની કીર્તિ પણ દિગન્ત સુધી ગઈ.” જ.દ.