zoom in zoom out toggle zoom 

< કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ

કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૨૧. ખારવાનું ગીત

From Ekatra Wiki
Revision as of 08:42, 13 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. ખારવાનું ગીત|}} <poem> (બીજું ગીત) હે...ઈ...ષા હેલોમ, હે એ ઈ ષા હે.....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૧. ખારવાનું ગીત

(બીજું ગીત)
હે...ઈ...ષા હેલોમ, હે એ ઈ ષા
હે...ઈ...ષા હેલોમ, હે એ ઈ ષા.
ભૈયા આપણ હે એ ઈ ષા.
ધારીએ ધામણ હે એ ઈ ષા.
બાપને બોલે હે એ ઈ ષા.
તાણીએ જોરે હે એ ઈ ષા.
ધાઉના સોગન હે એ ઈ ષા.
જાય ના જોબન હે એ ઈ ષા.
આલા રે આલા હે એ ઈ ષા.
હે મતવાલા હે એ ઈ ષા.
થોડા થોડા હે એ ઈ ષા.
વિસ્કી સોડા હે એ ઈ ષા.
ઓ રે હે ઈ ષા.
જો રે હે ઈ ષા.
ભાલા હે ઈ ષા.
આલા હે ઈ ષા.
ફાગણ હે ઈ ષા.
ફૂલે હે ઈ ષા.
સાવણ હે ઈ ષા.
ઝૂલે હે ઈ ષા.
હે...ઈ...ષા હેલોમ, હે ઈ ષા.
ધરિયા ખેડુ હે એ ઈ ષા.
જોય ના ટેઢુ હે એ ઈ ષા.
થોડા થોડા હે એ ઈ ષા.
વિસ્કી સોડા હે એ ઈ ષા.
(સંકલિત કવિતા, પૃ. ૧૯૪-૧૯૫)