પરિષદ-પ્રમુખનાં ભાષણો૩/પરિચય
Revision as of 06:11, 25 February 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{SetTitle}} {{Heading|પરિચય|}} {{Poem2Open}} ડૉ. નલિની હર્ષદરાય દેસાઈ પીએચ.ડી.નો વિષયઃ ‘આત...")
{SetTitle}}
પરિચય
ડૉ. નલિની હર્ષદરાય દેસાઈ પીએચ.ડી.નો વિષયઃ ‘આત્મચરિત્ર, ડાયરી અને પત્રસાહિત્યનો સ્વરૂપગત અભ્યાસ અને તેનો વિકાસ’ અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપિકા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ગુજરાતી વિશ્વકોશમાં માનવવિદ્યા વિભાગમાં સહસંપાદક.
પુસ્તકો વિશ્વકોશનું વિશ્વ અંતરંગ સાહિત્ય (ડાયરી અને પત્રો) અક્ષરના યાત્રી
સંપાદન ભૂતળ ભક્તિ પદાર્થ મોટું
સંપાદન (અન્ય સાથે) વસંતસૂચિ પરબ, બુદ્ધિપ્રકાશ, નવચેતન, સાબરમતી, વિશ્વવિહાર જેવાં સામયિકોમાં લેખનકાર્ય