ઋણાનુબંધ/સ્પર્શ

From Ekatra Wiki
Revision as of 07:48, 16 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્પર્શ|}} <poem> આજે ભરભર શિયાળાના પીળા રણમાં ઝંખું છું ગુલમહો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્પર્શ


આજે ભરભર શિયાળાના
પીળા રણમાં
ઝંખું છું
ગુલમહોરની ઝૂમતી જ્વાળાનો સ્પર્શ.

પછી,
હું ખુદ વસંતપંચમી.