ઋણાનુબંધ/સ્નૅપશોટ

From Ekatra Wiki
Revision as of 08:02, 16 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્નૅપશોટ|}} <poem> આજે ખુશ છું કેમ, એ તો નથી સમજાતું. આ ખુશીનો સ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સ્નૅપશોટ


આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.
આ ખુશીનો
સ્નૅપશોટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?