ઋણાનુબંધ/તો માનજો
Revision as of 08:46, 19 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તો માનજો|}} <poem> આ કાવ્યની ભીનાશ જો તમને સ્પર્શે તો માનજો કે લ...")
તો માનજો
આ કાવ્યની ભીનાશ
જો તમને સ્પર્શે
તો માનજો
કે
લખતાં પહેલાં જ
ફૂલછોડને
પાણી પાયું હતું
અને
હાથ ભીનો થયો હતો…