ઋણાનુબંધ/અર્પણ

From Ekatra Wiki
Revision as of 09:19, 20 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અર્પણ|}} <center><big>'''સ્મૃતિશેષ સુરેશ દલાલને'''</big></center> <poem> <center> પ્રવે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
અર્પણ


સ્મૃતિશેષ સુરેશ દલાલને

પ્રવેશે કૈં હોંશે પગલી ભરી તારા જ થકી મેં,
અકેલી અંતિમે, સ્વજન, સ્મરતી આજ તુજને.