ગુજરાતી એકાંકીસંપદા/અહલ્યા, હજી મોક્ષ પામી નથી
અહલ્યા, હજી મોક્ષ પામી નથી
હરીશ નાગ્રેચા
હરીશ નાગ્રેચા
પાત્રો
પિયાસી – ૨૬, મેધાવી, આધુનિક યુવતી, ટીવી પ્રૉડ્યૂસર
ઇન્દુ – ૫૦, પિયાસીની મા, પારંપરિક, પ્રિન્સિપાલ
માધવ – ૫૫, પિતા, નોકરિયાત
આકાશ – ૩૦, પિયાસીનો બૉય-ફ્રૅન્ડ
રવિ – ૩૧ વર્ષનો અપટુડેટ યુવાન, ગગનનો મિત્ર
અનુશ્રી – ૨૪, પિયાસીની સખી-સહાયક
જમના – ૪૦, ઘરકામમાં મદદનીશ
ફાલ્ગુનીઃ ૫૦, ઇન્દુની સહિયર