સોરઠિયા દુહા/3
3
અનેક ભગત ઓધારિયા, નકળંક લેતાં નામ;
તું તારે દશરથ તણો, (તુંને) રંગ હો સીતારામ!
હે નકળંક! તમારું તો નામ લેતાં તમે અનેક ભક્તોનો ઉદ્ધાર કર્યો