સોરઠિયા દુહા/55
55
સાઠી ચાવલ, ભેંસ દૂધ, ઘર શીલવંતી નાર;
ચોથી પીઠ તુરંગરી, સરગ-નિશાણી ચાર.
સ્વર્ગ જેવા સંસારની આ ચાર નિશાનીઓ છે : ખાવામાં સાઠીના ચોખા, પીવા ભેંસનું દૂધ, ઘરમાં શીલવંતી સ્ત્રી, ને ચડવા ઘોડો.
સાઠી ચાવલ, ભેંસ દૂધ, ઘર શીલવંતી નાર;
ચોથી પીઠ તુરંગરી, સરગ-નિશાણી ચાર.
સ્વર્ગ જેવા સંસારની આ ચાર નિશાનીઓ છે : ખાવામાં સાઠીના ચોખા, પીવા ભેંસનું દૂધ, ઘરમાં શીલવંતી સ્ત્રી, ને ચડવા ઘોડો.