સોરઠિયા દુહા/56

From Ekatra Wiki
Revision as of 06:42, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|56| }} <poem> લૂખાં ભોજન, ભૂ સુવણ, ઘર કલહારી નાર; ચોથાં ફાટ્યાં લૂગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


56

લૂખાં ભોજન, ભૂ સુવણ, ઘર કલહારી નાર;
ચોથાં ફાટ્યાં લૂગડાં, નરક નિશાણી ચાર.

નરક જેવા જીવનની આ ચાર નિશાનીઓ: લૂખું ખાવાનું, ભોંયે સૂવાનું, ઘરમાં કજિયાળી નારી, ને ફાટેલાં કપડાં.