સોરઠિયા દુહા/66
Revision as of 07:03, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|66 | }} <poem> બહુ બોલે ને બહુ બકે, વલવલ કાઢે વેણ; કરડજો એને કાળોતર...")
66
બહુ બોલે ને બહુ બકે, વલવલ કાઢે વેણ;
કરડજો એને કાળોતરો, (મર) હોય પોતાનાં શેણ.
કોઈ બહુ બોલનારી, બહુ બકનારી લવારી કરનારી સ્ત્રી ભલે એ પોતાની સજની હોય, તોયે એને કાળો નાગ કરડજો!