સોરઠિયા દુહા/85

From Ekatra Wiki
Revision as of 09:32, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|85| }} <poem> આણંદ કહે કરમાણદા, રેંગાં કેમ રીઝન્ત; પહેલાં આવે પાટ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


85

આણંદ કહે કરમાણદા, રેંગાં કેમ રીઝન્ત;
પહેલાં આવે પાટુએ, (પછી) ગડદે પેટ ભરન્ત

હે કરમાણંદ, મૂરખા ગમાર લોકો તોફાનમસ્તી અને મારામારી ન કરે ત્યાં સુધી એમને ચેન વળતું નથી.