સોરઠિયા દુહા/111
Revision as of 10:28, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|111|}} <poem> ચતુરન કી લાતાં ભલી, જલો મૂરખકી બાત; (ઉસ) લાતનસે સુખ ઉપ...")
111
ચતુરન કી લાતાં ભલી, જલો મૂરખકી બાત;
(ઉસ) લાતનસે સુખ ઉપજે, (ઉસ) બાતનસે ઘર જાત.
ચતુર નર લાત મારી લ્યે — કાંઈક ઠપકો આપી લ્યે — તોપણ મૂરખાની વાતો કરતાં એ સારી. એ લાતથી — એ ઠપકાથી — માણસને કાંઈક જ્ઞાન મળે છે અને પરિણામે એ સુખી બને છે, જ્યારે મૂરખની વાતોથી બાવા બનવાનો વખત આવે છે.