સોરઠિયા દુહા/160

From Ekatra Wiki
Revision as of 12:18, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|160 |}} <poem> ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ; ધણ સંભાળે કંચવો,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


160

ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ;
ધણ સંભાળે કંચવો, પિયુ સંભાળે પાઘ.

ચોથે પહોરે પ્રભાત પડ્યું, કૂકડા ને કાગડા બોલ્યા, સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.