સોરઠિયા દુહા/167

From Ekatra Wiki
Revision as of 12:25, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|[1] |}} <poem> બંદા, બાજી જઠ હે, મત સાચી કર માન, કહાં બીરબલ ગંગ હે, કહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


[1]

બંદા, બાજી જઠ હે, મત સાચી કર માન,
કહાં બીરબલ ગંગ હે, કહાં અકબ્બર ખાન.

કહાં અકબ્બર ખાન
ભલા કી રહે ભલાઈ;
કહે દીન દરવેશ,
સૂન બે ગાફલ ગંદા,
મત કર, સાચી માન;
જઠ હે બાજી બંદા.