સોરઠિયા દુહા/172
Revision as of 12:29, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|[6]|}} <poem> મોટા બોલ ન બોલિયેં, કહો સકલ સંસાર; જો મૈં બોલું સામપે...")
[6]
મોટા બોલ ન બોલિયેં, કહો સકલ સંસાર;
જો મૈં બોલું સામપેં, સુનિયો સરજનહાર.
સુનિયો સરજનહાર, તુંહિ ઓર માયા તેરી;
દામ વામ મેં લીન, લીજિયે કુમત મેરી.
કહે દીન દરવેશ, ખરા કેવે નહિ ખોટા;
સુનિયો સરજનહાર, બોલ બોલું ના મોટા.