સોરઠિયા દુહા/184

Revision as of 12:59, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|[9]|}} <poem> નેકી ખરીકા હાલ, સાંયા જબ માગસે, પાંવ જંજિરાં ડાલ, ગલે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


[9]

નેકી ખરીકા હાલ, સાંયા જબ માગસે,
પાંવ જંજિરાં ડાલ, ગલે ભર ડાલસે.
મોં પર દેસે માર, આંખ પર લૂણસે,
કરતા કહતા કાળ, બચાવે કૂણસે.