ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અલીઅકબરબેગ
Revision as of 12:55, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અલીઅકબરબેગ'''</span> [ ] : દેલમી ઉપદેશક પરંપરાના...")
અલીઅકબરબેગ [ ] : દેલમી ઉપદેશક પરંપરાના પીર. શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી શાખાના ૪૨મા ઇમામ હસનઅલી શાહ પહેલાં (ઈ.૧૬૬૦-ઈ.૧૬૯૪)ના સમકાલીન હોવાનું કહેવાય છે. મને નામે ૨૦ કડીનું ૧ ‘ગિનાન’(મુ.) મળે છે. કૃતિ : મહાન ઇસ્માઇલીની સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ (બીજી આ.),-. સંદર્ભ : નરમ મુબિન, જાફરઅલી મોહમદ સૂફી દ્વારા સંશોધિત ત્રીજી આ., ઈ.૧૯૫૧. [પ્યા.કે.]