ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદચંદ્ર-૧
Revision as of 13:30, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદચંદ્ર-૧'''</span> [ઈ.૧૬૦૪માં હયાત] : પાર્શ્વચં...")
આનંદચંદ્ર-૧ [ઈ.૧૬૦૪માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સમરચંદ્રની પરંપરામાં પૂર્ણચંદ્રના શિષ્ય. ૮૪ કડીની ‘સત્તરભેદીપૂજા’ (ર. ઈ.૧૬૦૪)ના કર્તા. સંદર્ભ : ૧ . જૈગૂકવિઓ : ૩(૧). [કુ.દે.]