ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદય ઋષિ-૪
Revision as of 05:16, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદય(ઋષિ)-૪'''</span> [ઈ.૧૭૮૫માં હયાત] : જૈન સાધુ. ‘સૂક...")
ઉદય(ઋષિ)-૪ [ઈ.૧૭૮૫માં હયાત] : જૈન સાધુ. ‘સૂક્ષ્મ-છત્રીસી’ (૨. ઈ.૧૭૮૫/સં. ૧૮૪૧, ફાગણ-)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [હ.યા.]