ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુમરવિજ્ય
Revision as of 07:19, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુમરવિજ્ય'''</span> : ધનવિજ્યશિષ્યના આ જૈન સાધુન...")
કુમરવિજ્ય : ધનવિજ્યશિષ્યના આ જૈન સાધુને નામે ૨૯ કડીનું ‘ચોવીસજિન-સ્તવન’ નોંધાયેલું મળે છે. આ કૃતિ તપગચ્છના નયવિજ્યશિષ્ય કુંવરવિજ્યને નામે નોંધાયેલી છે. કર્તા ખરેખર ધનવિજ્યશિષ્ય છે કે નયવિજ્યશિષ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.]