ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કોલ્હિ

Revision as of 13:01, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કોલ્હિ'''</span> [ઈ.૧૪૮૫માં હયાત] : જૈન. હિંદી તથા ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કોલ્હિ [ઈ.૧૪૮૫માં હયાત] : જૈન. હિંદી તથા રાજસ્થાની ભાષાની અસર દર્શાવતી ૩૩૨ કડીની ‘કંકસેનરાજા-ચોપાઈ’ (૨.ઈ.૧૪૮૫/સં.૧૫૪૧, શ્રાવણ સુદ ૫, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં૧. [કી.જો.]