Revision as of 08:54, 8 August 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણહર્ષ'''</span> : પંડિત ગુણહર્ષને નામે ૭ કડીની ‘...")
ગુણહર્ષ : પંડિત ગુણહર્ષને નામે ૭ કડીની ‘વીરગૌતમ-
સઝાય’ મળે છે તેના કર્તા ગુણહર્ષ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]