Revision as of 12:20, 12 August 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયચંદ્ર (સૂરિ):'''</span> આ નામે ‘બરડા ક્ષેત્રપાલ-છ...")
જયચંદ્ર (સૂરિ): આ નામે ‘બરડા ક્ષેત્રપાલ-છંદ’ (લે. સં. ૧૯મી સદી અનુ.) એ કૃતિ નોંધાયેલી મળે છે તે કયા જયચંદ્ર છે તે નિશ્ચિત થતું નથી.
સંદર્ભ: મુપુગૂહસૂચી.