ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવંત ગણિ
જયવંત(ગણિ) : આ નામે ‘જ્ઞનપંચમીકથા-બાલાવબોધ’ તથા ‘મૌનએકાદશીકથા-બાલાવબોધ’ મળે છે તે કયા જયવંતગણિ છે તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.