Revision as of 12:03, 13 August 2022 by KhyatiJoshi(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવણરામ'''</span> : આ નામે ‘કૃષ્ણની થાળ’, ગરબીઓ તથ...")
જીવણરામ : આ નામે ‘કૃષ્ણની થાળ’, ગરબીઓ તથા નિર્ગુણી પદ નોંધાયેલ છે તે કયા જીવણરામ છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[ચ.શે.]