ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવણિયો
Revision as of 12:04, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જીવણિયો'''</span> [ ]: આ નામે ૧ સુબોધક...")
જીવણિયો [ ]: આ નામે ૧ સુબોધક સોરઠો મુદ્રિત મળે છે. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩.[કી.જો.]