ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેઠો-૪
Revision as of 12:19, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જેઠો-૪'''</span> [ ]: જામનગરનિવાસી. જ્...")
જેઠો-૪ [ ]: જામનગરનિવાસી. જ્ઞાતિએ કડિયા. ગુરુ અને ભક્તિનો મહિમા કરતાં ૪ કડીનાં ૨ પદ (મુ.)ના કર્તા. ૧ પદ મુખ્યત્વે હિંદી ભાષામાં છે. કૃતિ : યોગ વેદાન્ત ભજન ભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬.[કૌ.બ્ર.]