ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તિલકવિજ્યશિષ્ય-૧
Revision as of 06:39, 15 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તિલકવિજ્યશિષ્ય-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] ...")
તિલકવિજ્યશિષ્ય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન. તપગચ્છના વિજ્યસિંહસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજ્યશિષ્ય તિલકવિજ્ય (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના શિષ્ય. ૪ કડીની ‘વીરજિન-સ્તુતિ’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]