ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દામજી મુનિ
દામજી(મુનિ) [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. ૧૨૭ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.