ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપા
Revision as of 09:48, 16 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દીપા'''</span> [ઈ.૧૪૯૨માં હયાત] : કડવાગચ્છના સંવરી...")
દીપા [ઈ.૧૪૯૨માં હયાત] : કડવાગચ્છના સંવરી શ્રાવક. શા. કડવાના શિષ્ય. સંવરી દીક્ષા ઈ.૧૪૯૨માં. એમણે તે સમયે રચેલ છંદ તથા ‘બારવ્રત-ચોપાઈ’ મળે છે. સંદર્ભ : કડુઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯. [કી.જો.]