ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેદ

From Ekatra Wiki
Revision as of 09:57, 16 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેદ'''</span> [ઈ.૧૬૪૫ સુધીમાં] : મહાભારતના કથાનકને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


દેદ [ઈ.૧૬૪૫ સુધીમાં] : મહાભારતના કથાનકને વર્ણવતી ૧૪૬ કડીની કડવાબદ્ધ ‘કબીરા-પર્વ’ (લે.ઈ.૧૬૪૫) તથા ‘અભિમન્યુનું ઓઝણું/ઉત્તરાનું ઊઝણું’ના કર્તા. બીજી કૃતિ ઈ.૧૫૯૪ આસપાસ રચાઈ હોવાનું મનાયું છે. સંદર્ભ : ૧. કવિ પ્રેમાનંદ કૃત અભિમન્યુ-આખ્યાન, સં. ચિમનલાલ શિ. ત્રિવેદી, રતિલાલ સાં. નાયક, ઈ.૧૯૬૭ (બીજી આ.); ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]