ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવશંકર
Revision as of 12:07, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દેવશંકર'''</span> [ ] : જ્ઞાતિએ બ્...")
દેવશંકર [ ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. કૃષ્ણભક્તિનાં પદોના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]